tcs job

work from home job 12 પાસને TCS આપી રહી છે વર્કફ્રોમ હોમ જોબ, ઘરે બેઠા મેળવો 29000 રૂપિયા સેલેરી

work from home job : જો તમે નોકરીની તલાશમાં છો અને બેરોજગાર છો અથવા તો કોઇ અન્ય જોબમાં છો પણ સારી નોકરીની તલાશમાં છો તો આ લેખ તમારા માટે મહત્વપૂર્ણ છે. અમે તમને એક એવી જોબ વિશે જણાવવા જઇ રહ્યા છીએ જે ઓફર કરનારી કંપની કોઇ સામાન્ય નહિ પણ ઇન્ડિયાની જાણિતી મલ્ટીનેશનલ કંપની છે. જો તેમાં જોબ હાંસિલ કરી લીધી તો કરિયર પૂરી રીતે સેટ છે.

Telegram Group Join Now
WhatsApp Group Join Now
work from home job In TCS

આ જોબ ટાટા કંસલટેંસી સર્વિસ (TCS) તરફથી ઓફર કરવામાં આવી રહી છે. જો તમે ટાટા કંસલટેંસી સર્વિસ વર્ક ફ્રોમ હોમ જોબ્સમાં ઇંટરસ્ટેડ છો તો આની કંપલીટ ઇન્ફોર્મેશનલ તમને આ લેખમાં મળી જશે. એપ્લાય કરવાની પ્રોસેસ ફોલો કરતા ડાયરેક્ટ લિંકના માધ્યમથી આ જોબના માટે આવેદન કરી શકો છો.

TCS વર્કફ્રોમ હોમ જોબ ડિટેઇલ્સ

ટાટા કંસલટેંસી સર્વિસ (TCS) વિભિન્ન કસ્ટમર સર્વિસ એસોસિએટ અને ઇન્ટરનેશનલ વોઇસ પ્રોસેસની પોસ્ટ માટે કેંડિડેટની શોધ કરી રહ્યા છે. જો તમે નિર્ધારિત યોગ્યતા પૂરી કરો છો અને આ જોબમાં ઇન્ટરસ્ટેડ છો તો આગળ આપવામાં આવેલ પ્રોસેસને ફોલો કરી આવેદન કરી શકો છો.

ઘરેથી અને ઓફિસ બંને જગ્યાથી કામ કરી શકશો

work from home job In TCS

તમને જણાવી દઇએ કે આ જોબ હાઇબ્રિડ સ્ટાઇલમાં હશે, જ્યાં તમે ઘરેથી અને ઓફિસ બંને જગ્યાથી કામ કરી શકશો, ઓફિસ ઠાણે મુંબઇ અને પુણેમાં રહેશે. આ જોબમાં ચયનિત કેંડીડેટની યોગ્યતા અનુસાર દર મહિને 19800થી 29000 સુધી સેલેરી આપવામાં આવશે.

12 પાસ કે પછી ગ્રેજ્યુએશનની ડિગ્રી હોવી જરૂરી

આ જોબમાં આવેદન કરવા માટે કેંડીડેટ પાસે 12 પાસ કે પછી ગ્રેજ્યુએશનની ડિગ્રી હોવી જોઇએ. આ જોબ માટે આવશ્યક છો કે તમારી કોમ્યુનિકેશન સ્કિલ્સ અને સમજ કૌશલ સારી છે, તો આ જોબ માટે આવેદનની છેલ્લી તારીખ 10 સપ્ટેમ્બર 2023 છે.

કેટલો અનુભવ હોવો જોઈએ?

આ જોબમાં આવેદન કરવા માટે કેંડિડેટ પાસે સંબંધિત ફીલ્ડમાં 9 મહિનાનો અનુભવ હોવો આવશ્યક છે. સિટી પૂર્ણ થવા પર આવેદનની લિંક બંધ કરવામાં આવશે એટલે જલ્દી આવેદન કરો.

જોબ માટે આવી રીતે કરો આવેદન

જોબ માટે આવેદન ઓનલાઇન મોડમાં કરવાનું રહેશે. કેંડિડેટ કંપનીની વેબસાઇટના માધ્યમથી ઓનલાઇન આવેદન કરી શકો છો અથવા તો નીચે આપેલી લિંકથી આવેદન કરી શકો ચો. જ્યાં એપ્લાય બટન પર ક્લિક કરી આવેદન કરી શકાય છે.

TCS WFH Job Apply Link- Customer Service Associate
https://www.linkedin.com/jobs/customer-service-support-specialist-jobs/?currentJobId=3601633838

TSC WFH Job Apply Link- Imternational Voice
(https://www.linkedin.com/jobs/view/3684914379/?eBP=JOB_SEARCH_ORGANIC&refId=rsoe92JfyE9S9zRcQsa6Dw%3D%3D&trackingId=MxnZgeOnByMGqEqcUnM3yw%3D%3D&trk=flagship3_search_srp_jobs)

TCS WFH Job Apply Link- International Voice process
(https://www.linkedin.com/jobs/view/3683636420/?eBP=JOB_SEARCH_ORGANIC&refId=7hsRyxTOaIWpW2w4KOoldw%3D%3D&trackingId=HpfxN1YhTLSKSQ8Gvn2rNg%3D%3D&trk=flagship3_search_srp_jobs)

ધ્યાન રાખો કે આ જોબ માટે કોઇ પણ પ્રકારનું આવેદન શુલ્ક નથી. આ જોબમાં પસંદ શોર્ટલિસ્ટિંગ, અસ્સેસ્ટમેંટ ટેસ્ટ અને ઇન્ટરવ્યુના આધાર પર કરવામાં આવશે, જો તમારી પસંદગી નથી થતી તો તમારા મોબાઇલ કે ઇમેઇલ દ્વારા સૂચિત કરી દેવાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Telegram Group Join Now
WhatsApp Group Join Now