Weather Update Gujarat

Weather Update : અંબાલાલ પટેલે ભયાનક વાવાઝોડાને લઇ કરી આગાહી, શું બગડશે Navratri 2023

Weather Update : ગુજરાતમાંથી ચોમાસું વિદાય લેવાની તૈયારી કરી રહ્યુ છે ત્યારે ચોમાને લઈને ભયાનક આગાહી સામે આવી છે. આ આગાહી Ambalal Patelએ કરી છે જયારે બીજી બાજુ આગામી મહિનામાં નવરાત્રી અને ભારત – પાકિસ્તાનni જોરદાર ક્રિકેટ મેચ પણ અમદાવાદમાં યોજાવાની છે

Telegram Group Join Now
WhatsApp Group Join Now

વરસાદની આગાહીને લઇ Ambalal Patelએ શું કહ્યું

Ambalal Patelએ રાજ્યમાં 30 સપ્ટેમ્બર બાદ ચક્રવાત સક્રિય થશે જેની અસર વાતાવરણ પર જોવા મળશે તેવી આગાહી કરી છે આગાહીને લઇ ખેલૈયાઓ અને આયોજકોમાં ચિંતામાં મુકાયા છે.જયારે બીજીબાજુ ક્રિકેટના પ્રેમીઓનું અલગ જ દુઃખ જોવા મળ્યું રહ્યું છે
નવરાત્રીમાં પડી શકે છે વરસાદ : Ambalal Patel
અંબાલાલ પટેલે નવરાત્રીમાં વરસાદને લઈ આગાહી કરી હતી કે, નવરાત્રી પહેલા પશ્ચિમ બંગાળાના ઉપસાગર અને અરબસાગરમાં વાવાઝોડું આવવાની possibility છે પરંતું તારીખ 17થી૨૦ સુધી દરિયા કિનારે ભારે પવન ફૂંકાશે. તેમજ બંગાળ ઉપસાગરમાં વાવાઝોડાની પ્રક્રિયા શરૂ થશે. ત્યારે નવરાત્રીની શરૂઆતમાં વાદળછાયું વાતાવરણ રહેશે. તેમજ ત્યાર બાદ છૂટો છવાયો વરસાદ પડી શકે છે.

Weather Update

બંગાળના ઉપસાગરમાં 26 સપ્ટેમ્બરથી બનશે વરસાદી સિસ્ટમ (Weather Update October month)

વરસાદની આગાહીને લઈને મશહુર Ambalal Patelએ નવરાત્રીમાં વરસાદ પડવાની શક્યતાઓ વ્યક્તિ કરી છે, અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે 23 septemberથી સૂર્ય તુલા રાશિમાં હોઈ દક્ષિણ ગોડાર્ળમા જતા ચોમાસું ધીમે ધીમે વિદાય લેતો હોય છે . પરંતુ આ વખતે બંગાળાના ઉપસગાર અને અરબસાગરમાં ચક્રવાત સર્જાતા ચોમાસું પાછળ ધકલાસે. 26 સપ્ટેમ્બરથી બંગાળના ઉપસાગરમાં વરસાદી સિસ્ટમ બનશે, જેના કારણે વરસાદ થશે. 2 octથી વાવાઝોડાની ગતિવિધિ વધશે. પરંતુ 17થી20 ઓક્ટોબરના વાવાઝોડાની ગતિવિધિ વધશે. 16 મી ઓક્ટોબરે વાદળવાયું વાતાવરણથી વરસાદ રહેશે. એટલે નવરાત્રિમાં પણ વરસાદ પડશે.

સપ્ટેમ્બર મહિનામાં ગુજરાતમાં ધમાકેદાર રહ્યો વરસાદ (Weather Update september month)

સપ્ટેમ્બર મહિનામાં વરસાદની વાત કર્યે તો મધ્યમાં વરસાદ સારો રહ્યો ઘણા ગામડાઓમાં પુરની સ્થિતિ પણ જોવા મળી પરંતુ હવે ઓક્ટોમ્બર મહિનામાં વરસાદને લઇ ચિંતાના વાદળો ઘેરાયા છે ત્યારે નવરાત્રી પ્રેમીઓના માથે પણ ચિંતાનો બોજો આવ્યો છે કેમ કે બંગાળના ઉપસાગરમાં એક મજબૂત વરસાદી સિસ્ટમ બનશે અને ડિસેમ્બર મહિના સુધી સાયકલોન બનતા રહેશે. 30 સપ્ટેમ્બરથી આ સ્થિતિ જોવા મળશે. 2થી 14 ઓક્ટોબર દરમિયાન મોટું ચક્રવાત સક્રિય થવાનું અનુમાન લગાવામાં આવી રહ્યું છે

Weather Update

દેશના કયા ભાગોમાં થઇ શકે છે ભારે વરસાદ?

હવામાન વિભાગના અનુસાર આગામી બે-ત્રણ દિવસમાં ગોવા, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ, ઓડિશા, બિહાર, ઝારખંડ, તામિલનાડું, તટીય કર્ણાટક અને પૂર્વોત્તરમાં નાગાલેન્ડ, મિઝોરમ, મણિપુર, આસામ, મેઘાલય અને ત્રિપુરામાં ભારે વરસાદ થઈ શકે છે.
જયારે પંજાબ, હરિયાણા અને પશ્ચિમ રાજસ્થાનમાં વરસાદ થવાની સંભાવના ઓછી છે.

વરસાદને લઇ વારંવાર પૂછાતા પ્રશ્નોના જવાબ (weather forecast questions)

અંબાલાલ પટેલની ઓક્ટોમ્બર મહિનાની આગાહી

અંબાલાલ પટેલે 2થી 14 ઓક્ટોબર દરમિયાન મોટું ચક્રવાત સક્રિય થવાનું અનુમાન લગાવ્યું છે

શું નવરાત્રીમાં વરસાદ પડી શકે છે?

હા, અંબાલાલ પટેલે જે આગાહી કરી છે તે પ્રમાણે વરસાદ પડવાની શક્યતાઓ છે

નવરાત્રી અને વરસાદની તારીખ કઈ છે (Navratri date 2023 )

આ વર્ષે શારદીય નવરાત્રી 15 ઓક્ટોબર, 2023, રવિવારથી શરૂ થશે અને 23 ઓક્ટોબરના રોજ સમાપ્ત થશે. જયારે વરસાદની આગાહી 2થી 14 ઓક્ટોબરની છે તે બાદ વાદળવાયુ વાતાવરણ રેહશે અને છુટુંછવાયું વરસાદ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Telegram Group Join Now
WhatsApp Group Join Now